Gujarati Easter Films

અમારા "ઈસ્ટર એ ક્રૂસ છે" ડિજિટલ અભિયાન સાથે ઈસ્ટરની સાચી ભાવનાનો અનુભવ કરો| આ વિશેષ કાર્યક્રમ તમને લુમો ઈસ્ટર ફિલ્મની પ્રેરણાદાયી ક્લિપ્સ દ્વારા ઈસુની વાર્તા વિશે માહિતગાર થવા આમંત્રિત કરે છે, જે વ્યક્તિગત ચિંતન, અર્થસભર સંવાદો અને સમુદાય જોડાણને પ્રોત્સાહિત કરે છે| ઈસુનું જીવન, સેવા અને તેમનાં દુ:ખભોગને ઉજાગર કરતા આ કાર્યક્રની સામગ્રી વિભિન્ન ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેનાથી દરેક પૃષ્ઠભૂમિના લોકો ઈસ્ટરના સમયમાં આશા અને મુક્તિના સંદેશને વહેંચી શકે|

લુમો ઈસ્ટર ફિલ્મ (LUMO Gujarati Easter Films) (4 clips)

લુમો ઈસ્ટર ફિલ્મ (LUMO Gujarati Easter Films) (8 clips)

Your encouragement is valuable to us

Your stories help make websites like this possible.